• Home
  • DB Videos
  • DBV
  • former dmk corporator selvakumar hits a woman at a beauty salon in tamil nadu

Video: બ્યૂટી પાર્લરમાં ઘૂસીને મહિલાને પાટે-પાટે મારી, કૅમેરાએ ફોડ્યો નેતાજીનો ભાંડો

બીજી મહિલા રડી રડીને આજીજી કરતી રહી અને નેતાજી મારતા રહ્યા

DivyaBhaskar.com | Updated - Sep 14, 2018, 04:08 PM
નેશનલ ડેસ્કઃ ચેન્નઈના તામિલનાડુમાં DMKના નેતાની દબંગાઈનો વીડિયો સામે આવ્યો છે. DMKના નેતાએ સામાન્ય બાબતે એક બ્યૂટી પાર્લરમાં ઘૂસી મહિલાને ગડદાપાટું મારી ઢોર માર માર્યો હતો. બીજી એક મહિલા રડતાં-રડતાં સેલ્વાકુમારને આજીજી કરતી રહી હતી. આ ઘટના 25 મે 2018ના રોજ થયેલી જેનો વીડિયો હવે સામે આવ્યો છે. વીડિયો સામે આવતા પોલીસ DMKનાં નેતા સેલ્વાકુમારની ધરપકડ કરી છે.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App