Divya Bhaskar

Home » DB Videos » DBV » farmer made bike tractor

Video: ભેજાબાજ ખેડૂતે કોઠાસૂઝથી બાઈકને બનાવી દીધુ ટ્રેક્ટર, નજીવા ખર્ચે કરે છે ખેતી

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 07:39 PM

બ્રેક પાસે સળિયો મૂક્યો જેથી સાંતી ઊંચું-નીચું થાય, આ ખેડૂતને તમે શું કહેશો?


  • કેટલાક ખેડૂતોની કોઠાસૂઝ ભલભલાં એન્જિનિયર્સને માથાં ખંજવાળતા કરી દે તેવી હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં કોઈ ખેડૂતે બાઈકમાંથી ટ્રેક્ટર બનાવ્યું છે. બાઈકમાંથી બનાવેલા ટ્રેક્ટરથી તે ખેતી કરી રહ્યો છે. ખેડૂતે પોતાનું ભેજું લગાવીને બાઈકનું પાછળનું વ્હીલ કાઢી તેની જગ્યાએ બે વ્હીલ લગાવી દીધા છે. આ બન્ને વ્હીલ જોડીને તેની પાછળ સાંતી જોડી દીધું છે. વળી પાછળની બ્રેક બાજુ એટલે કે, જમણા પગ તરફ એક સળિયો મૂક્યો છે. તેના પર પગ મૂકતા સાંતી ઊંચું-નીચું થઈ શકે છે. આ પ્રકારને ટ્રેક્ટરની સામે બહુ નજીવા ખર્ચે ખેતી કરી શકાય છે. મહત્વની વાત એ છે કે, પિયત કરેલા ખેતરમાં એટલે કે, ભીની માટીમાં પણ થોડી વારમાં જ ખેતી કરી શકાય છે.


ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From DB Videos

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending