• Home
  • Dvb
  • Dbv
  • drunken girl did weird behavior and open clothes in front of police,

નશામાં ટલ્લી થઈને યુવતીએ કર્યો હાઈવૉલ્ટેજ ડ્રામા, પોલીસ સામે ઊભી હતી ને લિફ્ટમાં જ એક બાદ એક બધાં જ કપડાં કાઢીને કરતી રહી હંગામો

drunken girl did weird behavior and open clothes in front of police,

Divyabhaskar.com

Oct 28, 2018, 12:18 PM IST

મુંબઈના ઓશિવારા વિસ્તારમાં એક યુવતી કરેલા હાઈ વોલ્ટેજ ડ્રામાનો વીડિયો વાઈરલ થયો હતો. નશામાં ધૂત એવી આ યુવતીએ જે કારનામું કર્યું તે જોઈને ત્યાં હાજર પોલીસનું માથું પણ શરમથી ઝૂકી ગયું હતું. વોચમેને સિગારેટ લાવી આપવાની ના પાડતાં જ તેનું મગજ છટક્યું હતું અને બાદમાં તે લિફ્ટમાં ઊભી ઉભી જ એક બાદ એક બધાં કપડાં કાઢી નાખે છે. આજુબાજુ હાજર લોકોના કહેવા મુજબ આ યુવતીને ચિક્કાર માત્રામાં દારૂ પીધો હતો જેના કારણે તેને કંઈ પણ ભાન નહોતું. વોચમેન પર આક્ષેપો કરીને તેણે બધા સામે જ અર્ધનગ્ન થઈને હંગામો યથાવત રાખ્યો હતો. લોકો તેનો વીડિયો બનાવતા હોવા છતાં પણ તેને કંઈ જ પડી નહોતી તેમજ તે શું કરી રહી છે તેનું પણ ભાન ના હોય તે સ્પષ્ટ દેખાતું હતું.

ઘરમાં આપત્તિજનક હાલતમાં મહિલા સાથે હતો યુવક, દરવાજો તોડીને અંદર ઘૂસેલા ટોળાએ પ્રેમીને માર્યો ઢોરમાર તો પ્રેમિકાની છેડતી કરીને વાઈરલ કર્યો વીડિયો

X
drunken girl did weird behavior and open clothes in front of police,

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી