• Home
  • Dvb
  • Dbv
  • cooking expert man cooks in eleven different pans at one time,એકસાથે 11 કડાઈમાં રસોઈ બનાવવામાં માસ્ટર છે આ રસોયો, તેની સ્કિલ પર લોકો થયા આફરિન

એકસાથે 11 કડાઈમાં રસોઈ બનાવવામાં માસ્ટર છે આ રસોયો, તેની સ્કિલ પર લોકો થયા આફરિન

cooking expert man cooks in eleven different pans at one time,એકસાથે 11 કડાઈમાં રસોઈ બનાવવામાં માસ્ટર છે આ રસોયો, તેની સ્કિલ પર લોકો થયા આફરિન

માણસ ધારે તો કોઈપણ કામને તેની મહેનત અને લગનથી વધુ સારી રીતે અને ઝડપથી કરી શકે છે. સોશિયલ મીડિયા પર ફરતો થયેલો આ વીડિયો આ વાતની સાક્ષી પુરે છે. આ શખ્સ એકસાથે 11 કડાઈમાં વાનગી બનાવી રહ્યો છે.આ કોઈ સામાન્ય વાત નથી..

divyabhaskar.com

Nov 14, 2018, 01:10 PM IST

માણસ ધારે તો કોઈપણ કામને તેની મહેનત અને લગનથી વધુ સારી રીતે અને ઝડપથી કરી શકે છે. સોશિયલ મીડિયા પર ફરતો થયેલો આ વીડિયો આ વાતની સાક્ષી પુરે છે. આ શખ્સ એકસાથે 11 કડાઈમાં વાનગી બનાવી રહ્યો છે.આ કોઈ સામાન્ય વાત નથી, દરેક વ્યક્તિ આવું ન કરી શકે. પોતાની ખાસ સ્કીલને આ શખ્સે ડેવલપ કરી છે. વળી, આટલી બધી કડાઈ હોવા છતાં તેની એક પણ વાનગી બળી નથી ગઈ.

આ પાકિસ્તાની બેટ્સમેનોએ 1 બોલમાં દોડીને લીધા 5 રન, વીડિયો વાઈરલ

X
cooking expert man cooks in eleven different pans at one time,એકસાથે 11 કડાઈમાં રસોઈ બનાવવામાં માસ્ટર છે આ રસોયો, તેની સ્કિલ પર લોકો થયા આફરિન

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી