• Home
  • DB Videos
  • DBV
  • પોલીસવાળાના દીકરાની ગુંડાગર્દી, યુવતી સૉરી બોલતી રહી તે વાળ ખેંચીને મારતો રહ્યો,boy beats a delhi girl viral

પોલીસવાળાના દીકરાની ગુંડાગર્દી, યુવતી સૉરી બોલતી રહી તે વાળ ખેંચીને મારતો રહ્યો

divyabhaskar.com

Sep 14, 2018, 05:35 PM IST
પોલીસવાળાના દીકરાની ગુંડાગર્દી, યુવતી સૉરી બોલતી રહી તે વાળ ખેંચીને મારતો રહ્યો,boy beats a delhi girl viral

રાજધાની દિલ્હીમાં એક યુવતીની બેરહેમીથી પીટાઈ કરવાની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ઘટના ઉત્તમ નગરના એક કોલ સેન્ટરની છે.

રાજધાની દિલ્હીમાં એક યુવતીની બેરહેમીથી પીટાઈ કરવાની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ઘટના ઉત્તમ નગરના એક કોલ સેન્ટરની છે. મારનાર યુવક પોલીસમેનનો દીકરો છે. અને તેનું નામ રોહિત તોમર છે. સુત્રો મુજબ યુવકે પોતાની ગર્લફ્રેન્ડને ધમકાવવા બદલ આ યુવતીને બેરહેમીથી મારી હતી. તેના વાળ ખેંચી ઢીકા પાટુનો માર માર્યો. યુવતી સોરી બોલતી રહી પરંતુ યુવક તેને મારતો રહે છે. વીડિયો સામે આવ્યા બાદ ગૃહમંત્રી રાજનાથસિંહે દિલ્હી પોલીસ કમિશ્નરને ફોન કરીને તપાસ કરવા જણાવ્યું હતુ. ત્યારે પોલીસે SIને બોલાવી વીડિયોની સત્યતા તપાસી હતી. અને યુવક રોહિત તોમરની ધરપકડ કરવામાં આવી હતી.

મસ્કતમાં રહેતા કાઠિયાવાડી યુવકે ભારતીયોને દુબઈનો મોહ છોડવાની અપીલ કરી

X
પોલીસવાળાના દીકરાની ગુંડાગર્દી, યુવતી સૉરી બોલતી રહી તે વાળ ખેંચીને મારતો રહ્યો,boy beats a delhi girl viral
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી