અનોખી સ્ટાઈલ / ઉત્તરાયણના દિવસે સોશિયલ મીડિયામાં છવાયો યુવાન, લાડુ વેચવાની સ્ટાઈલ એવી કે મોઢામાં પાણી આવી જાય, ગીત પણ સાંભળવું ગમે

A man selling sweets, video viral of mp

Divyabhaskar.com

Jan 14, 2019, 07:14 PM IST
વીડિયો ડેસ્ક: મકરસંક્રાતિ પર સૌ લોકો ધાબે ચડીને ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં મધ્ય પ્રદેશના યુવાનનો વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. આ યુવાન સાઈકલ પર લાડુ વેચી રહ્યો છે. યુવાનની લાડુ વેચવાની સ્ટાઈલ પણ અનોખી છે. તે ગીત ગાતો જાય છે અને લાડુની વિશેષતા જણાવતો જાય છે. યુવાનનો રાગ પણ સારો છે અને ખૂબ જ ઉત્સાહથી લાડુનું વેચાણ કરી રહ્યો છે.

X
A man selling sweets, video viral of mp
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી