Divya Bhaskar

Home » DB Videos » DBV » two boy done funny nagin dance, video social media viral

ભારત સરકાર નાગીન ડાન્સની કેટેગરી બનાવે તો એવોર્ડ તો આમને જ મળે

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 08:06 PM

જ્યારે આ યુવકોએ કર્યો આવા અનોખા અંદાજમાં ડાન્સ લોકો જોતા રહી ગયા

  • two boy done funny nagin dance, video social media viral
    આપે અત્યાર સુધી નાગિન ડાન્સ તો બહુ બધા જોયા હશે પરંતુ આવો અનોખો નાગિન ડાન્સ તો ક્યારેય નહી જોય હોય, જી હાં રમૂજી સ્ટાઈલણાં નાગિન ડાન્સ કરતા આ યુવકની ડાન્સ મસ્તી જોઇને દર્શકો હસીને લોટપોટ થઇ જાય છે આ યુવકના નાગિન ડાન્સનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે લોકો તેને ખૂબ એન્જોય કરી કરી રહ્યાં છે અને શેર પણ કરી રહ્યાં છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From DB Videos

Trending