ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » DB Videos » DBV» Samandhini psychology with prashant bhimani,teenager boy lover

    જ્યારે સ્કૂલમાં ભણતા છોકરાને થઇ ગયો તેની ક્લાસમેટ સાથે લવ, પછી આવી મૂંઝવણ થઇ

    divybhaskar.com | Last Modified - Mar 13, 2018, 08:29 AM IST

    જયારે સ્કૂલ બોયને તેની ક્લાસમેટ સાથે થયો લવ, પછી થઇ આવી મૂંઝવણ
    • જ્યારે સ્કૂલમાં ભણતા છોકરાને થઇ ગયો તેની ક્લાસમેટ સાથે લવ, પછી આવી મૂંઝવણ થઇ
      સંબંધોની સાયકોલોજિની શ્રેણીમાં આજે સંબંધોને લઇને દર્શકોએ પૂછેલા સવાલનું સમાધાન શોધવાનો પ્રયાસ કરીશું, જિંદગીમાં સંબંધોથી કિંમતી કોઇ માટે બીજું કંઇજ ન હોઇ શકે. માણસ જે પણ કંઇ મહેનત કરે છે, પ્રગતિ કરે છે, બધુંજ આખરે તો પોતાના લોકોની સુખ સુવિધા માટે જ હોય છે એટલે સરવાળે માણસનું જીવનનું સૌથી મહત્વનું અંગ સંબંધ છે. પરંતુ આવા મૂલ્યવાન સંબંધો છૂટી જાય ત્યારે જીવન ડિસ્ટર્બ થઇ જાય છે. જાણે બધું જ ખત્મ થઇ જાય છે, આવી પરિસ્થિતિમાં જિંદગીની કેવી રીતે આગળ વધારવી તે અંગેની દિશાઓ અને શક્યતાઓ વિશે વાત કરીએ
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (DBV Gujarati News) સાથે જોડાયેલા અન્ય (DB Videos Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Samandhini psychology with prashant bhimani,teenager boy lover
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Db videos

    Trending

    Top
    `