Home » DB Videos » DBV » 'આઠ-આઠ બંગડી વાળી ગાડી',બધા રેકૉર્ડ તોડી નાંખે એવું ન્યૂ વીડિયો સોંગ/New Video Song:Aath Aath Bangadi Vali Gadi

'આઠ-આઠ બંગડી વાળી ગાડી',બધા રેકૉર્ડ તોડી નાંખે એવું ન્યૂ વીડિયો સોંગ

Divyabhaskar.com | Updated - Apr 25, 2018, 09:24 AM

આ નવી ગાડી અને તેના પર બનેલું સોંગ જોઈ તમે હસી હસીને ઉંધા વળી જશો.

  • અમદાવાદઃઆજના આધુનિક યુગમાં નવી-નવી ગાડીઓ બજારમાં આવી રહી છે.આજે અમે 'આઠ આઠ બંગડી વાળી ગાડી'ની વાત કરવાના છીએ.આ ગાડીની વાત એટલા માટે કરવી છે કેમકે તેને ચલાવવા માટે પેટ્રોલ-ડિઝલની જરૂર પડતી નથી.આ નવી ગાડી અને તેના પર બનેલું વીડિયો સોંગ જોઈ તમે હસી હસીને ઉંધા વળી જશો. આઠ બંગડી વાળી આ ગાડી પરનું આ વીડિયો સોંગ પણ જુઓ.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From DB Videos

Trending