ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » DB Videos » DBV» Drunk boy beat groom in bhopla marriage

    દુલ્હન ચીસો પાડતી રહી, દુલ્હાને પિટતા રહયાં, લગ્નમાં થયો આવો સીન

    divybhaskar.com | Last Modified - Mar 10, 2018, 07:39 PM IST

    લગ્નમાં દબંગોએ દારૂ પીને કર્યો હોબાળો, દુલ્હાની કરી નાખી ધોલાઈ
    • દુલ્હન ચીસો પાડતી રહી, દુલ્હાને પિટતા રહયાં, લગ્નમાં થયો આવો સીન
      ભોપાલના એક લગ્ન સમારોહમાં કેટલાક દારૂ પીધેલા યુવકોએ રંગમાં ભંગ પાડ્યો જી હાં આ યુવકો લગ્ન મંડપમાં ઘૂસી ગયા અને પહેલા તો તેમણે દારૂ પીને ખૂબ ડાન્સ કર્યો ત્યારબાદ તેમણે દારૂના નશામાં દુલ્હાને મારવાનું શરૂ કરી દીધું. આ દબંગો આટલાથી ન અટકયાં તેમણે લોકોની સાથે મારપીટ કરી અને લૂંટ પણ ચલાવી, ત્યારબાદ દુલ્હનના માતા પિતાએ પોલીસ બોલાવવાની ફરજ પડી અને પોલીસના બંદોબસ્ત હેઠળ લગ્ન સંપન્ન થયા
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (DBV Gujarati News) સાથે જોડાયેલા અન્ય (DB Videos Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Drunk boy beat groom in bhopla marriage
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Db videos

    Trending

    Top
    `