'કસમે વાદે પ્યાર વફા ગાઈ' ધર્મેન્દ્રજી મહારાજના સરકાર પર ચાબખા

Dharmendra Maharaj viral video

'કસમે વાદે પ્યાર વફા ગાઈ' ધર્મેન્દ્રજી મહારાજના સરકાર પર ચાબખા.

DivyaBhasakar.com

Jun 26, 2018, 07:08 PM IST
આચાર્ય ધર્મેન્દ્રજી મહારાજે ફેસબૂ લાઈવ કરીને એક ગીત ગાયું છે. આ ગીતના શબ્દો છે, કસમે વાદે પ્યાર વફા સબ બાતેં હૈ બાતોં કા ક્યા. જો કે, આ ગીતની બીજી જ લાઈનથી કટાક્ષ શરૂ થાય છે, અને આ કટાક્ષ બીજા કોઈ પર નહીં પરંતુ મોદી સરકાર પર કરે છે. આ ગીતમાં તેઓ મુસ્લિમ મતોની લાલચે સરકાર નૌટંકી કરતી હોવાનું કહે છે. એટલું જ નહીં અયોધ્યા અને કાશ્મીર સહિતના વિવિધ મુદ્દે પણ સરકારને ઝાટકે છે.

X
Dharmendra Maharaj viral video
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી