ઘર પર આ રીતે ખારી સિંગ બનાવીને કરો ઘર પર બિઝનેસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખારી સીંગ, ધાણી, ચણા અને મમરા બનાવવા

ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દર વર્ષે 10થી 12 લાખ ટન મગફળીનો પાક થતો હોય છે. તેમાંથી 70 ટકા એટલે કે 8 લાખ . ખારી સીંગ બનાવવા માટેનું રો મટિરિયલ એટલે કાચો માલ- મગફળી. હાલના સમયમાં સૂકા નાસ્તા તરીકે ખારી સીંગ, ધાણી, ચણા, મમરાની માર્કેટમાં સારી ડિમાન્ડ છે.  માર્કેટમાંથી મીડિયમ સાઇઝની મગફળી લાવીને તેને ઇલેક્ટ્રિક રોસ્ટરથી દોઢ કલાકમાં સૂકવીને ઠંડી પાડીને પેક કરતાં પહેલાં મીઠું ભભરાવીને માર્કેટમાં વેચાણ માટે મૂકી શકાય છે. આમાં પ્રોસેસ લોસ માત્ર 2-3 ટકા છે. મગફળીમાંથી ખારી સીંગ બનાવીને આખા દેશમાં જુદા જુદા સ્થળે મોકલી શકાય છે.

 

માહિતી સહયોગ: હિના શાહ, આઇસેડ

 

અન્ય સમાચારો પણ છે...