પ્લેન વ્હાઈટ અથવા બ્લેક ટી-શર્ટને આ રીતે આપો સ્ટાઈલિશ લૂક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવ્યશ્રી ડેસ્ક:શું આપને આપની વ્હાઇટ પ્લેન ટીશર્ટ પહેર્યાં બાદ લૂક બોરિંગ લાગે છે. જો આપના વોર્ડરોબમાં પ્લેન વ્હાઈટ અથવા બ્લેક ટીશર્ટ હોય તો એવી કેટલીક ટિપ્સ છે જેનાથી આપ આ પ્લેન વ્હાઈટ કે બ્લેક ટીશર્ટ સાથે પણ સ્ટાઈલિશ અને યુનિક લૂક મેળવી શકો છો. જી હાં  કેટલીક પ્રિન્ટેડ બોટમ સા`થે તેને કેરી કરીને મેકઓવર કરી શકો છો. 

 

-પ્રિન્ટેડ સ્કર્ટની સાથે 

 

આ વ્હાઇટ ટીશર્ટને તમે પ્રિન્ટેડ સ્કર્ટ સાથે કેરી કરો. તે આપને ખૂબ જ ક્લાસી લૂક આપશે. ઓફિસ હોય કે કોલેજ દરેક પ્લેસ માટે આ એપ્રોપ્રિએટ રહેશે અને સ્ટાઈલિશ લૂક આપશે.