ખોડલધામ

ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રૂપિયા 60 કરોડના ખર્ચે કાગવડ ખાતે મા ખોડિયારનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે.
ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રૂપિયા 60 કરોડના ખર્ચે કાગવડ ખાતે મા ખોડિયારનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે.
21 જાન્યુઆરી 2017ના રોજ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી.
21 જાન્યુઆરી 2017ના રોજ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી.
મંદિરના બહારના ભાગ ફરતે 650 મૂર્તિઓ મૂકવામાં આવી છે. જે ઓરિસ્સાના કારીગરોએ કંડારી છે.
મંદિરના બહારના ભાગ ફરતે 650 મૂર્તિઓ મૂકવામાં આવી છે. જે ઓરિસ્સાના કારીગરોએ કંડારી છે.
આ મંદિર 299 ફૂટ લંબાઈ, 253 ફૂટ પહોળાઈ અને 135 ફૂટ ઊંચાઈ ધરાવે છે.
આ મંદિર 299 ફૂટ લંબાઈ, 253 ફૂટ પહોળાઈ અને 135 ફૂટ ઊંચાઈ ધરાવે છે.

divyabhaskar.com

May 24, 2018, 03:13 PM IST

ધાર્મિક માહાત્મ્ય: સમસ્ત લેઉવા પટેલ સમાજના આત્મગૌરવનું પ્રતીક છે આ ખોડલધામ. મા ખોડિયાર દરેક કુળમાં પૂજાય છે, પણ ખોડલધામમાં લેઉવા પટેલ સમાજની કુળદેવી સ્વરૂપે તેઓ બીરાજમાન થયા છે. સમસ્ત લઉવા પટેલ સમાજની ઈચ્છા અને યોગદાનથી કાગવડ ખાતે મા ખોડિયારનું આ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યુ છે. આ મંદિર 299 ફૂટ લંબાઈ, 253 ફૂટ પહોળાઈ અને 135 ફૂટ ઊંચાઈ ધરાવે છે.

X
ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રૂપિયા 60 કરોડના ખર્ચે કાગવડ ખાતે મા ખોડિયારનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે.ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રૂપિયા 60 કરોડના ખર્ચે કાગવડ ખાતે મા ખોડિયારનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે.
21 જાન્યુઆરી 2017ના રોજ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી.21 જાન્યુઆરી 2017ના રોજ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી.
મંદિરના બહારના ભાગ ફરતે 650 મૂર્તિઓ મૂકવામાં આવી છે. જે ઓરિસ્સાના કારીગરોએ કંડારી છે.મંદિરના બહારના ભાગ ફરતે 650 મૂર્તિઓ મૂકવામાં આવી છે. જે ઓરિસ્સાના કારીગરોએ કંડારી છે.
આ મંદિર 299 ફૂટ લંબાઈ, 253 ફૂટ પહોળાઈ અને 135 ફૂટ ઊંચાઈ ધરાવે છે.આ મંદિર 299 ફૂટ લંબાઈ, 253 ફૂટ પહોળાઈ અને 135 ફૂટ ઊંચાઈ ધરાવે છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી