ગળતેશ્વર મહાદેવ મંદિર કામરેજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૌરાણિક ગલતેશ્વર મહાદેવ મંદિર શિવભક્તો માટે શ્રદ્ધારૂપી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે - Divya Bhaskar
પૌરાણિક ગલતેશ્વર મહાદેવ મંદિર શિવભક્તો માટે શ્રદ્ધારૂપી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે

ધાર્મિક માહાત્મ્ય: તાપી નદીનાં કાંઠે આવેલા અતિ પૌરાણિક ગલતેશ્વર મહાદેવ મંદિર શિવભક્તો માટે શ્રદ્ધારૂપી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મહારાષ્ટ્રના નાસિક ખાતે આવેલા ત્ર્યંબકેશ્વર તીર્થધામ જેટલું માહાત્મ્ય ધરાવતા ગળતેશ્વર મંદિરનો તાપી પુરાણમાં પણ ઉલ્લેખ હોવાનું કહેવાય છે. તાપી નદીમાં સ્નાન કરવાથી કુષ્ઠ રોગ મટે છે.

નિર્માણ: આશરે 400 વર્ષ જૂનું મંદિર.

 

મંદિરનાં મુખ્ય આકર્ષણો:  નારદી ગંગા, ગુપ્ત ગંગા તેમજ તાપી નદીનો સંગમ, મહાદેવની 60 ફૂટથી વધુ ઊંચી મહાકાય પ્રતિમા અને બાર જ્યોર્તિલિંગ શિવ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર.

અન્ય સમાચારો પણ છે...