નિયમિત જાપ કરો શ્રીગણેશનાં આ 12 નામનો, દૂર થઈ શકે છે જીવનનાં બધાં સંકટ

13- સપ્ટેમ્બર, ગુરૂવારના રોજ ગણેશ ચતુર્થી છે
13- સપ્ટેમ્બર, ગુરૂવારના રોજ ગણેશ ચતુર્થી છે

Dharm Desk

Sep 12, 2018, 11:40 AM IST

ધર્મ ડેસ્ક: 13- સપ્ટેમ્બર, ગુરૂવારના રોજ ગણેશ ચતુર્થી છે. શ્રીગણેશ આપણા પ્રથમ પૂજ્ય દેવ છે. એટલે જ ગણેશ ચતુર્થીને દેશભરમાં અને ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગમાં ખૂબજ ધામધુમથી ઉજવવામાં આવે છે. ગણેશજીનું નામ હિંદુ ધર્મના 5 પ્રમુખ દેવોમાં એક છે. શાસ્ત્રોમાં ગણેશજીનાં 12 નામ વિશે જણાવવામાં આવ્યું છે, જેનો જાપ કરવાથી જીવનનાં દરેક સંકટ દૂર થાય છે.

શ્રીગણેશનાં 12 સિદ્ધ નામ


1. સુમુખ

2. એકદંત

3. કપિલ

4. ગજકર્ણ

5. લંબોદર

6. વિકટ

7. વિઘ્નવિનાશક

8. વિનાયક

9. ધૂમકેતુ

10. ગણાધ્યક્ષ

11. ભાલચંદ્ર

12. ગજાનન

13 સપ્ટેમ્બરે નાનકડી બાળકીની મદદથી બનાવો માટીના ગણેશ, વિઘ્નહર્તા દૂર કરશે તમારી તરેક મુશ્કેલીઓ

X
13- સપ્ટેમ્બર, ગુરૂવારના રોજ ગણેશ ચતુર્થી છે13- સપ્ટેમ્બર, ગુરૂવારના રોજ ગણેશ ચતુર્થી છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી