વાપીના શીખ સમુદાય દિલધડક શોભાયાત્રા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-વાપીના શીખ સમુદાય અદભૂત શોભાયાત્રા
-ચણોદથી લઈને વાપી જીઆઈડીસીના મુખ્યમાર્ગો પર શોભાયાત્રા નીકળી
વાપીના શીખ સમુદાય દ્વારા ૧૭મી નવેમ્બરે ગુરૂનાનક દેવજી મહારાજના જન્મ દિન નિમિત્તે નગર કર્તિન અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે ચણોદ કોલોની સ્થિત ગુરૂદ્વારાથી સેંકડોની સંખ્યામાં શીખ સમુદાયના લોકો જોડાયા હતા. આ યાત્રા ચણોદથી લઈને વાપી જીઆઈડીસીના મુખ્યમાર્ગો પર શોભાયાત્રા નીકળી હતી. યાત્રા દરમિયાન કરતબ બાજો દ્વારા દિલધડક ખેલો કરી રાહદારીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
વધુ તસવીરો માટે કરો આગળ ક્લિક...