વલસાડ: સૂર્યાસ્તને નિહાળવાની ઉત્કંઠા વચ્ચે ક્ષિતિજે વાદળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૂર્યાસ્તને નિહાળવાની ઉત્કંઠા વચ્ચે ક્ષિતિજે વાદળી
વલસાડ: શિયાળાની ઋતુમાં ગુલાબી ઠંડી વચ્ચે વલસાડનાં તિથલ બીચ ઉપર સહેલાણીઓ ઉમટે છે. સાંજે સૂર્યાસ્ત થાય તેનું દશ્ય નિહાળવા સહેલાણીઓમાં ભારે ઉત્કંઠા રહે છે. પરંતુ આકાશની ક્ષિતિજે વાદળી છવાઇ જતાં સૂર્યનાં સોનેરી કિરણોનું નયન રમ્ય દશ્ય નિહા‌ળવાની તેમની ઇચ્છા અધૂરી રહી ગઇ હતી.

વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..