તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાદેવની શક્તિ, ભોળપણ અને ક્રોધ, પ્રભાવિત થઇ રહ્યા છે યુવક-યુવતીઓ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મહાદેવ શિવની પર્સનાલિટી યુવાનોને આકર્ષી રહી છે
- મહાદેવની શક્તિ, તેમનું ભોળપણ અને ક્રોધ જેવા ગુણોથી પ્રભાવિત થઇ રહ્યા છે યુવક-યુવતીઓ


શિવરાત્રી મહોત્સવને લઇ સમગ્ર ભારતમાં શિવ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે જૂની પેઢીના લોકો પૂજા પાઠ અને ભજન કર્તિનમાં મંડી પડયા છે. જોકે, બીજી તરફ આજના ર્મોડન યુવાનો પણ શિવથી પ્રભાવિત થઇ તેમની ભક્તિ કરી રહ્યા છે. તેઓ ભલે તેના ભજન કર્તિનમાં ભાગ ન લેતા હોય, પૂજા પાઠમાં ભાગ ન લેતાં હોય, પરંતુ તેઓ મંત્રોચ્ચાર કે રોજીંદા જીવનમાં તેમને ભજવાનું ભૂલતા નથી.

ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ શિવનું આકર્ષણ જામ્યુ છે. તાજેતરમાં ભગવાન શિવની સિરિયલ કે શિવ જેવા પાત્ર પર લખાયેલી નોવેલ પણ યુવાનોમાં લોકપ્રિય બની છે. જેના કારણે શિવ મંદિરમાં જ નહીં પરંતુ યુવા હૈયાઓમાં વસી ગયા છે. યુવાનોને ખાસ કરીને તેમનો પાવર, તેમની એકાગ્રતા અને અનિષ્ટો સામે તેમનો ક્રોધ વધુ આકર્ષિ‌ત કરી રહ્યો છે. શિવ એક ભગવાન નહીં પરંતુ એક વિચારધારા રૂપી યુવાનોમાં ફરી રહી છે.

આગળ વાંચો, નૃત્ય અને શક્તિના ભગવાન, શિવ સૌથી શક્તિશાળી, શિવની મહિ‌મા અનોખી, મુશ્કેલીમાં મદદ કરનારા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો