ર્બોડના પેપર સરળ, વિદ્યાર્થીઓ ખુશખુશાલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બોર્ડના પેપર સરળ, વિદ્યાર્થીઓ ખુશખુશાલ
- ઘો.૧૦ના ગુજરાતી વિષયનું પેપર પણ સરળ રહ્યું હોવાનું વિદ્યાર્થી નિદાંગ રાઠોડ અને અમિત જૈને જણાવ્યું. નિબંધ - સહિ‌ત પણ પાઠયપુસ્તકમાંથી પુછાયા હતા. જો કે, સ્કર્વોડ ન હોવાથી પેપર લખવામાં મજા આવી હતી.

ગુરૂવારથી બોર્ડની ધો.૧૦-૧૨ની પરીક્ષાઓની શરૂઆત થઇ હતી. બોર્ડ દ્વારા પ્રથમવાર સ્થાનિક સ્કવોડની બાદબાકી કરી બોર્ડની વિઝિલન્સ સ્કવોડ મૂકી હતી. પ્રથમ દિવસે ધોરણ ૧૦માં ગુજરાતી, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્ત્વો અને વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સના પેપર વિદ્યાર્થીઓને એકંદરે સરળ લાગ્યા હતા. જિલ્લામાં કોઇપણ ગેરરિતીનો બનાવ નોંધાયો ન હોવાનું પરીક્ષા કંટ્રોલરૂમે જણાવ્યું હતું. જો કે, પ્રથમ દિવસે જ ૬૪૮ જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

શું કહે છે વિદ્યાર્થીના આંકડા
વર્ગ અને વિષય નોંધાયેલ હાજર ગેરહાજર
ધોરણ-૧૦ ૨૯૭૨૨ ૨૯૨૦૩ પ૧૯
ધોરણ-૧૨ કોમર્સ ૮૯૦૦ ૮૭૮૮ ૧૧૨
ધોરણ-૧૨ સાયન્સ પ૧૩૭ પ૧૨૦ ૧૭
કુલ ૪૩૭પ૯ ૪૩૧૧૧ ૬૪૮

આ વિષય પર વધુ વિગત વાંચવા માટે ફોટા પર ક્લિક કરો...