સેલવાસના સ્વામીનારાયણ મંદિરે હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાનહના સેલવાસ ખાતે નવનિર્મિ‌ત ભગવાન સ્વામીનારાયણના મંદિરમાં ત્રિ દિવસથી પાટોત્સવ યોજાયો હતો. જેમાં સોમવારે અખાત્રીજના શુભ દિને ભગવાનની પ્રતિષ્ઠા સમયે હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરાઇ હતી.
તસ્વીર: ભાસ્કર