દિવાળી આવતાં વલસાડની બજારમાં કિન્નરો દ્વારા ઉઘરાણું શરૂ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: હાલમાં દિવાળીના તહેવારનો પ્રારંભ થતા વલસાડ શહેરમાં કિન્નરો પણ પોતાની દિવાળી કરવા માટે દુકાનદારો અને વેપારીઓ પાસે પોતાનું બોનસ મેળવતા હોય એમ ઉઘરાણી ચાલું કરી દીધી છે. જો કે વર્ષમાં એકાદ વાર આંગણે આવતા કિન્નરોને દુકાનદાર પણ નારાજ ન કરી પોતાની યથાશકિત મુજબ રોકડ સ્વરૂપે બક્ષિસની સોગાદ આપી આશિવાર્દ પણ મેળવતા હોવાનું કેમેરામાં કેદ થયું છે. એમ કહેવાય છે કે, કિન્નરોના આશિર્વાદમાં ખૂબ જ પ્રભાવ હોય છે. જ્યારે કેટલાક દુકાનદારો માટે આ ઉઘરાણું માથાનો દુ:ખાવા સમાન બન્યું છે.
આગળ ક્લિક કરો અને જુઓ વધુ તસવીરો...
(તમામ તસવીરો: ચેતન મેહતા, વલસાડ)