• Gujarati News
  • Accident On Valsad National Highway Number 8 Container Fall Down

વલસાડ: ને. હા. નંબર 8 પર કન્ટેનર પલટી મારી ગયું, કોઈ જાનહાની નહીં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: અકસ્માતમાં કન્ટેનર પલટી ખાઈ ગયું હતું)
વલસાડ : નેશનલ હાઈવે નંબર 8 પર ચંદ્ર મોલેશ્વર મંદિર પાસે એક કન્ટેનર અચાનક પલટી ખાઈ ગયું હતું જો કે સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાની થઇ નહોતી. કન્ટેનરમાં ઈલેક્ટ્રોનિક સ્પેરપાર્ટ ભરેલા હતા અને માલને થોડી ઘણી નુકશાની થઇ હતી. કન્ટેનર મુંબઈથી હિમાચલ પ્રદેશ જઈ રહી હતી અને રસ્તામાં આ દુર્ઘટના ઘટી હતી.
આગળ ક્લિક કરો અને જુઓ વધુ તસવીરો....
(તમામ તસવીરો: ચેતન મેહતા, વલસાડ)