ચીખલામાં ૮૦ ફૂટ ઊંડા કૂવામાં કાર ખાબકી, ૭પ વર્ષના વૃદ્ધનો ચમત્કારિક બચાવ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ તાલુકાના ડુંગરી નજીકના ચિખલા ગામમાં બુધવારે પોતાની વાડીએ કામ અર્થે ગયેલા ૭પ વર્ષના વૃધ્ધે પોતાની કાર ઉપરનો કાબુ ગુમાવતા કાર જોરદાર ધડાકા સાથે બાજુના કુવામાં ખાબકી હતી.
જોકે જોરદાર અવાજ આવતા દોડી ગયેલા બે યુવાનોએ જાનના જોખમે દોરડા વડે કુવામાં ઉતરી કારમાં ફસાયેલા વૃધ્ધને ભારે મથામણ બાદ કારમાંથી બહાર કાઢતી તેમની જીંદગી બચી જવા પામી હતી.ત્યારબાદ ૧૦૮ની ટીમે તેમને બહાર કાઢી સારવાર માંટે હોસ્પિટલમાં ખસેડયા હતા.
આગળ વાંચો કેવી રીતે કાર ખાબકી કૂવામાં...