તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડમાં શાકભાજી વિક્રેતાઓએ રેલી કાઢી મૃતકોને શ્રધ્ધાંજલિ આપી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: વલસાડના અમરનાથા યાત્રાળુઓ પર થયેલા હુમલા બાદ તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા શાકભાજી મારકેટના વેપારીઓ અને પાથરણાવાળાઓની રેલી પણ બુધવારે સાંજે નીકળી હતી.જેમાં પાકિસ્તાન સામે ભારે આક્રોશ વ્યકત કરી તેને પાઠ ભણાવવાની ઉગ્ર માગ કરાઇ હતી. આ તબક્કે મુિસ્લમ સમાજની રેલી પણ ભેગી થઇ જતા હમ સબ અેક હૈના બુલંદ નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
 
વલસાડમાં શાકભાજી વિક્રેતાઓએ રેલી કાઢી મૃતકોને શ્રધ્ધાંજલિ આપી
 
મોરારજી દેસાઇ ન્યૂ શાકભાજી મારકેટ વેપારી મંડળ દ્વારા બુધવારે  રેલીનું આયોજન કરાયું હતું.મંડળના પ્રમુખ રાજુભાઇ મરચાંવાળાની આગેવાની હેઠળ આ રેલી  પાકિસ્તાન વિરૂધ્ધ ભારે સૂત્રોચ્ચારો કરી આક્રોશ વ્યકત કર્યો હતો.
 
( તસવીર - ચેતન મહેતા )

વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...


અન્ય સમાચારો પણ છે...