તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપીમાં સાત દિવસના શ્રીજીને ભાવભીની વિદાય આપવામાં આવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી: વાપીમાં રવિવારે નીકળેલી શ્રીજીની વિસર્જન યાત્રામાં ભાવિક ભક્તો ઢોલ નગરાના તાલે ઝૂમી ઉઠયા હતા. વિસર્જન યાત્રા દમણગંગા વિયર કિનારે પહોંચતા ભકતોએ આસ્થાભેર બાપાને ભારે હૈયે વિદાય આપી ગણપતિ બાપ્પા મોરયા આવતા વર્ષે લવકર્યાના નારા લગાવ્યા હતા.
તસવીરો: રાજેશ રાણા
આગળની સ્લાઇડમાં જુઓ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો