વલસાડમાં યુપી ઉત્તરાખંડમાં ભાજપની જીતની ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: વલસાડના ટાવર ખાતે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં મળેલી ભવ્ય જીતને જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો. ભાજપ પ્રમુખના કાર્યાલય ખાતે શનિવારે યુપીમાં ભાજપનો ભવ્ય વિજય થતાં વિજય ઉત્સવ મનાવ્યો હતો.
 
( તસવીર - ચેતન મહેતા )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો....
અન્ય સમાચારો પણ છે...