તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડમાં આઈ બેંકના લાભાર્થે લાઇવ મ્યુઝીકલ કોન્સર્ટનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: વલસાડ નાડકરણી લાયન્સ હોલ ખાતે લાયન્સ ક્લબ ઓફ બલસાર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં લાયન્સ પ્રમુખ દ્વારા આવનારા દિવસોમાં શરુ કરવામાં આવનાર આઈ બેંકના લાભાર્થે પારડી અને વલસાડમાં થનાર લાઇવ કોન્સર્ટ વિષે માહિતી આપવામાં આવી હતી.આ પત્રકાર પરિષદમાં સિંગર ભાવિન શાસ્ત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.
 
જરૂરીયાત મંદોને સહેલાઈથી આંખ મળી શકે તે માટે પ્રોજેક્ટ
 
લાયન્સ ક્લબ દ્વારા જીલ્લાની સૌ પ્રથમ આઈ બેંકનું નિર્માણ આર.એન.સી હોસ્પિટલ સાથે કરવામાં આવી રહ્યું છે. જેથી વલસાડના જરૂરીયાત મંદોને સહેલાઈથી આંખ મળી શકે. ત્યારે આશરે રૂ.1કરોડના પ્રોજેક્ટના લાભાર્થે ક્લબ દ્વારા પારડી અને વલસાડ ખાતે ભાવિન શાસ્ત્રી લાઈવ મ્યુઝીકલ કોન્સર્ટ નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે એક પત્ર્ક્લાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાયન્સ પ્રમુખ હેમલ પટેલ, સેક્રેટરી સુનીલ શાહ સભ્ય ભસીન દેસાઈ અને પાલેસ્ભાઈ સાથે સિંગર ભાવિન શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા.
 
( તસવીર - ચેતન મહેતા )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો....
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો