તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડમાં શુક્રવારે સવારે ધુમ્મ્સની ચાદર ફેલાઇ જતા વાતાવરણ ધૂંધળુ થઇ ગયું હતું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડમાં શુક્રવારે સવારે ધુમ્મ્સની ચાદર ફેલાઇ જતા વાતાવરણ ધૂંધળુ થઇ ગયું હતું
વલસાડ: વલસાડમાં શુક્રવારે મળસ્કેથી ધુમ્મસ છવાઇ ગયો હતો. સવારે 7 વાગ્યા સુધીમાં ગાઢ ધુમ્મસ પ્રસરી જતા માર્ગો ઉપર વાહન ચાલકોને લાઇટ ચાલુ કરીને વાહનો હંકારવાની ફરજ પડી હતી.ધુમ્મસયા વાતાવરણના કારણે મોટી બિલ્ડિંગો અને મકાનો પણ સ્પષ્ટ જોઇ શકાતા ન હતાં. માર્ગો ઉપર છવાયેલા ધુમ્મસના કારણે વહેલી સવાર રસ્તાઓ પણ ભીના થઇ ગયા હતાં. રસ્તા પરથી પસાર થતા લોકોને જાણે હિલ સ્ટેશન હોય તેવી અનુભૂતિ થઇ હતી.
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..
અન્ય સમાચારો પણ છે...