વલસાડ: આ ફાર્મ હાઉસમાં વૃક્ષોને ચુનો કેમ માર્યો!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ ફાર્મ હાઉસમાં વૃક્ષોને ચુનો કેમ માર્યો!
વલસાડ: ઉદવાડાગામમાં એક ફાર્મહાઉસમાંં 200થી વધુ આંબાના વૃક્ષો એક સરખા કટીંગ કર્યાબાદ વૃક્ષ ચુનો મારવામાં આવ્યો હતો. આ બાબતે ખેડૂતે જણાવ્યું કે વૃક્ષનાં થર પર ચુનો લગાવવાથી જીવજતુંથી બચી શકાય છે અને આંબાનાં વૃક્ષોમાં ફરીથી પાંદડા આવવાનું શરૂ પણ થઇ ગયું છે. આ રીતે આંબાનાં વૃક્ષોને કટીંગ કર્યાબાદ ફરીથી વૃક્ષોનો વિકાસ કરી શકાય છે. બાકી પ્રથમ નજરે જોનારને તો અજીબ ડિઝાઇન વાળુ ફાર્મહાઉસ જ લાગે છે.

વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...