વાપીમાં મેઘરાજાની પધરામણી, લોકોમાં ખુશીનો માહોલ છવાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી: છેલ્લા ઘણા દિવસથી રાજ્યના લોકો વરસાદ માટે ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. ત્યારે આજે વાપીમાં મેઘરાજાની સવારી આવી પહોંચી હતી અને છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. પરંતુ હજુ જોય એવો વરસાદ પડ્યો નથી. આજે સવારથી જ વલસાડ જિલ્લાનાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા. અને અંતે વાપી પંથકમાં વરસાદ પડતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...