તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાંતી દરિયા કિનારે 1 માસમાં મળી 4 લાશો, મટીમાં લપેટાયેલો યુવાન મળ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ: વલસાડમાં ચોમાસા દરમિયાન દાંતી દરિયા કિનારેથી લાશ મળવાન સિલસિલો હજુ પણ યથાવત જોવા મળ્યો છે. છેલ્લા એક માસમાં અહીથી 4 લાશ મળી આવ્યા બાદ શુક્રવારે વધુ એક લાશ મળી આવી છે. આ લાશ 32 થી 35 વર્ષના યુવાનની હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ નજીક મોટી દાંતી દરિયા કિનારેથી એક યૂુવાનની લાશ મળી આવી હતી. શુક્રવારે આ લાશ મળતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે જઇ લાશની પ્રાથમિક તપાસ કરી તેને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી છે. આ લાશ બે થી ત્રણ દિવસ જૂની હોવાનું જોવા મળ્યું હતુ અને ફૂલી ગયેલી હાલતમાં જોવા મળી હતી. હાલ પોલીસે આ સંદર્ભે સરપંચ ડાહ્યાભાઇ ટંડેલની ફરિયાદ લઇ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
 
વધુ તસવીર જોવા માટે આગળ ક્લિક કરો....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો