તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ: વિશ્વ વન્ય દિવસે વૃક્ષો પર લોખંડના ખીલાઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: મંગળવારે વલસાડ જિલ્લામા વન વિભાગ દ્વારા વિશ્વ વન્ય દિવસની ઉજવણી કરવામા આવી હતી, જેમા વૃક્ષોને બચાવવા મસમોટી વાતો કરવામા આવી હતી,તો બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારોના વૃક્ષો ઉપર લોંખડના ખીલા વડે ફિટ કરાયેલા જાહેરાતના બોર્ડ વૃક્ષો સામે જોખમ ઉભુ કરી રહ્યા છે. 21 માર્ચે વલસાડ જિલ્લામા વિશ્વ વન્ય દિવસની ઉજવણી વન વિભાગ દ્વારા કરવામા આવી હતી. તો બીજી તરફ વલસાડ શહેરમા ક્રોંકિટના જંગલો વચ્ચે વિવિધ બાકી બચેલા થોડા વૃક્ષો ઉપર  વિવિધ વસ્તુઓની જાહેરાતના બોર્ડ ફિટ કરવા તેમા લોખંડના ખીલાઓનો ઉપયોગ કરવામા આવ્યો છે. જેનાથી વૃક્ષોને નુકસાન થવાની ભીતિ છે.જેના પગલે વૃક્ષોને નુકશાન થવાની શકયતા ઉભી થઇ રહી છે. જેને દુર કરવાની તસ્દી વિભાગ દ્વારા લેવામા આવી નથી.  
 
( તસવીર - ચેતન મહેતા )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો