તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરનાથમાં લોકોનો જીવ બચાવનાર હર્ષ દેસાઇનું ફરી થયું ઓપરેશન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: અમરનાથના આતંકી હુમલામાં ઘાયલ થયેલા હર્ષનું એક ઓપરેશન જમ્મુમાં થયું હતુ. જ્યાં તેના શરીરમાંથી ગોળીઓ કાઢવામાં આવી હતી. ત્યારબાદ તેને વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં તેનું ફરીથી નાનકડું ઓપરેશન કરાયું હતુ. જેમાંથી તેના મસલ્સમાંથી 12 જેટલા મેટલ્સ પાર્ટિકલ્સ (ધાતુના કણો) કાઢ્યા હતા. ત્યારબાદ તેનું ફરીથી ડ્રેસીંગ કરી તેના ટાંકા લેવાયા હતા.
 
મસલ્સમાંથી 12 મેટલ પાર્ટિકલ્સ કઢાયા
 
2-3 દિવસમાં રજા અપાશે

હાલ ઓપરેશન થઇ ગયું છે. હવે તે સ્ટેબલ થઇ ગયો છે. તેનો દુખાવો કેવો રહે તે જોયા બાદ તેને રજા આપી શકાશે. બે થી ત્રણ દિવસમાં રજા અપી શકાશે. - ડો. હિરેન પટેલ, ઓર્થોપેડિક સર્જન
 
( તસવીર - ચેતન મહેતા )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...