તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર CID ટીમની સ્પીડ જોઇ પોલીસ પણ ફફડી ઉઠી, 13 લાખનો દારૂ ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ: વલસાડ જિલ્લા પોલીસની જાણ બહાર સોમવારે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની સીઆઈ સેલની ટીમે નેશનલ હાઇવે 8 પર વલસાડની હદમાંથી રૂ 13,92,000 નો દારૂનો જથ્થો ઝડપી પાડતા બુટલેગર આલમ અને જિલ્લા પોલીસ ફફડી ઉઠ્યાં હતા. વલસાડ જિલ્લા પોલીસ અવાર નવાર દારૂના કેસો કરતી આવી છે.ત્યારે તમામ કેસોમાં ક્વોલિટી કેસ જોવા મળતા નથી. માત્ર કામગીરી બતાવવાની લ્હાયમાં નાના ગજાના બુટલેગરોને પકડવામાં આવતા હોય એમ પ્રતીત થતું હોય છે. જેના કારણે જિલ્લાની જાણતા પણ પોલીસ ને હાફતાખોર કહેતી થઇ ગઈ છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસની કામગીરી પર શંકા ઉપજાવનાર બનાવ સોમવારે ને.હા 8 પર બન્યો.
સીઆઇડી ક્રાઇમ દારૂનામોટા જથ્થાની સુચના મળી હતી

જિલ્લા પોલીસની જાણ બહાર ગાંધીનગરની સીઆઇડી ક્રાઇમની ટીમ વલસાડ ને.હા 8 પર પેટ્રોલીન કરી રહી હતી. સીઆઇડી ક્રાઇમની સીઆઈ સેલ ને બાતમી મળી હતી કે દારૂનો મોટો જથ્થો પસાર થવા જઈ રહ્યો છે. જેને ધ્યાને રાખી ક્રાઇમની ટીમ દ્વારા હાઇવે પર ખાનગી વાહનમાં પેટ્રોલિંગ શરુ કર્યું હતું. જે અરસામાં ટિમ ને મળેલી બાતમીના આધારે એમએચ 34 એમ 9158 ને પસાર થતા જોઈ ક્રાઇમનિ ટીમે જેતે ટ્રક નો પીછો કરવાનું શરુ કર્યું હતું.
( તસવીર - ચેતન મહેતા )
પોલીસ પાછળ પડતા ડ્રાયવરે ટ્રક વાપી તરફ વળી, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો