તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડની વિદ્યાર્થીનીઓનો ઇકો ફ્રેન્ડલી કેટવોક, કાગળના ડ્રેસ પહેરી ઉતરી સ્ટેજ પર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: બાળકોમાં રહેલી શુષુપ્ત શક્તિઓને ખિલવવા અને પર્યાવરણ જાગૃતિ અને કુદરત સાથે જોડણ વધે એ માટે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરિયા ગામે ઇકો ક્લબ દ્વારા વિદ્યાર્થીનીઓ પાસે ઇકો ફ્રેન્ડલી કેટવોક કરાવાયું હતુ. પરિયા મુખ્ય શાળાની વિદ્યાર્થીનીઓએ કરેલા કેટવોકમાં કુદરતી ઝાડ પાન, કાગળના પોષાકો તૈયાર કર્યા હતા. જેમાં ખાસ કરીને આસોપાલવના ડ્રેસ, કાગળના ડ્રેસ વગેરે અનોખા ડ્રેસના ફોટા લઇ જુદા જ પ્રકારના ફેશન શોનું આયોજન થયું હતુ. જેમાં વિદ્યાર્થીનીઓએ પોતાની કળાત્મકતાનું ઉદાહરણ પુરું પાડ્યું હતુ. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો, ડાયટના લેક્ચરર દિપક ઢાકર, પંકજભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો