વલસાડ: ધુળેટી પર્વ નિમિત્તે બજારમાં ખરીદી માટે ગ્રાહકી નીકળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: હોળીના તહેવારને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વલસાડના બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને રંગનો ખરીદી માટે શુક્રવારે ગ્રાહકી નીકળી હતી. તે સિવાય દાળીયા, પતાશા, ખજુર અને હારડાની ખરીદી વધુ જોવા મળી રહી છે.
 
( તસવીર - ચેતન મહેતા )

વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો...


અન્ય સમાચારો પણ છે...