ધરમપુરના નાનાપૌઢા નજીક ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, ત્રણના મોત

ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

Divyabhaskar.com | Updated - Nov 09, 2018, 01:04 AM
Three people died due to an accident between an Eco car and a truck near Dharampur's old age

વલસાડઃ ધરમપુરના નાનાપૌઢા નજીક ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમા એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા છે. નવા વર્ષના પવિત્ર દિવસે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો. નાની વહિયાલ ફાટક પાસે ઈકો કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમા ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. (માહિતી અને તસવીર- ચેતન મેહતા, વલસાડ)

X
Three people died due to an accident between an Eco car and a truck near Dharampur's old age
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App