તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલ્ડ બ્લડ ડોનર ડે નિમિતે રક્તદાન કેન્દ્રની મુલાકાત યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ | વલસાડ સ્થિત કેરિયર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વલ્ડ બ્લડ ડોનર ડેની ઉજવણી ના ભાગ રૂપે વિદ્યાર્થીઓને રક્તદાન નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. દીપેશ શાહ દ્વારા રક્તદાન નું મહત્વ અને તે આપણી જવાબદારી છે. ડો. યાઝદિ ઇટલીયા સાહેબ દ્વારા બ્લડ બેન્ક અને તેની પ્રવૃતિઓ અંગે માહિતી પૂરી પાડવામાં આવવામાં આવી હતી. આ ઉપરાંત ભાવેશ રાયચા દ્વારા સિકલસેલ અને થેલેસેમિયા અંગે ની માહિતી આપી હતી. રક્તદાન કેન્દ્રના પ્રીતિબેન દ્વારા વિધાયથીઓને કેન્ડની વિઝિટ કરાઇ હતી અને રક્તદાનનું મહત્વ સમજાયું હતું અને આગામી 1 જુલાઈના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવાનું સીએમઆઈના દીપેશ શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...