તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદા|પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કંડોલપાડા ગામે નવસારી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા|પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કંડોલપાડા ગામે નવસારી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા સિકલસેલ એનિમિયા દર્દીઓ માટેનો મેડિકલ ફોલોઅપ કેમ્પ યોજાયો હતો.વલસાડ રક્તદાન કેન્દ્રના ભાવેશભાઈ રાઈયા દ્વારા સિકલસેલ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ ડો.અનિતાબેન પટેલ દ્વારા આરોગ્ય વિભાગની કામગીરીને બિરદાવી અને સિકલસેલ રોગમાં લેવાની કાળજી વિશે આરોગ્ય સેવાનો પૂરતો લાભ લેવા માટે સમજ આપી હતી. રોગપ્રતિકારક શક્તિ તથા લોહત્ત્વનું પ્રમાણ જાળવવા સમજણ આપી અને દર્દીઓને પોષણ કિટનું વિતરણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો