તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડના ભાગડાવડા ગ્રીનપાર્કની નેશનલ સ્કૂલમાં લંડનના દાતાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડના ભાગડાવડા ગ્રીનપાર્કની નેશનલ સ્કૂલમાં લંડનના દાતાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.700થી વધુ બાળકો ધરાવી વટવૃક્ષ બનેલી આ સંસ્થામાં અનેક દાતાઓનું યોગદાન રહ્યું છે.મૂળ વલસાડના લંડનના શ્રેષ્ઠી મોહંમદભાઇ ઘારી,કરીમભાઇ પીરજી અને ખદીજાબેન પીરજી નેશનલ સ્કૂલનું નિરીક્ષણ કરી શાળાના ભૂલકાંઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા હતા.ટ્રસ્ટના સેક્રેટરી લિયાકત પટેલ,વાઇસ પ્રેસિડન્ટ કાસમ બલસારી,ટ્રસ્ટી ઝાહિદ દરિયાઇ,હાફિઝ બલસારી,હુસેન બેલીમ,આરિફ કુરેશી,આચાર્યા સોહલ પટેલે મહેમાનોનું પૂષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો