તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ|વલસાડની સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ બાળકોને શિયાળાની ઋતુમાં ઠંડીથી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|વલસાડની સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ બાળકોને શિયાળાની ઋતુમાં ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે સમાજ સેવક દંપતિ પંકજભાઇ મિસ્ત્રી તથા કેતકીબેન મિસ્ત્રી (દમણ) દ્વારા કાનટોપીનું વિતરણ કરવામાં આવ્યું હતું.100 વિદ્યાર્થીને કાનટોપી મળતાં બાળકોમાં ખુશીની લાગણી ફેલાઇ હતી.શાળાના શિક્ષક સ્ટાફે દંપતિ દ્વારા શાળાના બાળકોને ઉપયોગી થઇ રહે તેવી ચીજવસ્તુઓનું દાન કરી સહયોગ આપવા સામે આભાર વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો