તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ|વલસાડ સાર્વજનિક કેળ‌વણી મંડળ સંચાલિત આરએમ એન્ડ વીએમ દેસાઇ અને

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ|વલસાડ સાર્વજનિક કેળ‌વણી મંડળ સંચાલિત આરએમ એન્ડ વીએમ દેસાઇ અને આઇકેએ દેસાઇ શારદા વિદ્યામંદિરમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયોને લગતી સુંદર કૃતિઓના પ્રદર્શન કાર્યક્રમ તથા આનંદમેળાનું આયોજન કરાયું હતું.આ પ્રસંગે પ્રમુખ વિનોદચંદ્ર દેસાઇ, સેક્રેટરી દોલતભાઇ દેસાઇ,એમડી અલ્પા નાયક,આચાર્યા જરૂ ચોથિયા,જિજ્ઞા ભટ્ટ,કુ.બીજલ પટેલ તથા વાલીઓ અને શિક્ષકોએ વિદ્યાર્થીની કૃતિઓને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો