તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ |તાજેતરમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ |તાજેતરમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ટ્રાફિકના નવા નિયમોને કારણે રાજ્યની તમામ RTO કચેરી શનિ-રવિવારે ખુલ્લી રાખીને વાહન ચાલકોના લાયસન્સ, આરસી બુક વગેરે RTOના તમામ કામો માટે કચેરી ચાલુ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. જેને લઈને વલસાડની RTO કચેરી ખાતે રજાના દિવસોમાં તમામ પ્રકારની કામગીરી કરવામા આવશે. અરજદારોને મોટી સંખ્યામાં ફાયદો થશે. અગાઉના રવિવારે RTO કચેરી ખાતે માત્ર વાહનને લગતા કામો માટે RTO ચાલુ રાખવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...