તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ|રાબડા વિશ્વંભરી ધામ ખાતે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે સૂર્યયાગ અને પૌરાણિક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|રાબડા વિશ્વંભરી ધામ ખાતે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે સૂર્યયાગ અને પૌરાણિક ગરબાનું ભવ્ય આયોજન કર્યું છે. નવ કુંડી સૂર્યયાગ ખાતે યજ્ઞ દરમિયાન ગીર ગાયને દરેક કુંડ ઉપર ફેરવીને દર્શન કરાવવામાં આવે છે. સૂર્યયાગના કુંડ સામે જઈને ગીર ગાય જમણો પગ ઉંચો કરે છે. ભક્તો વિશ્વંભરી ધામ ખાતે દર્શનનો લાભ લઇ રહ્યા છે. ચૈત્રી નવરાત્રિમાં રાત્રે પૌરાણિક રસ ગરબાનું આયોજન કરે છે.

અન્ય સમાચારો પણ છે...