તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ|વલસાડમાં ઉત્તરાયણ પર્વના દિવસો દરમિયાન ઘાયલ પક્ષીઓને બચાવવા અને સારવાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ|વલસાડમાં ઉત્તરાયણ પર્વના દિવસો દરમિયાન ઘાયલ પક્ષીઓને બચાવવા અને સારવાર કરવા માટે નગરપાલિકા અને વનવિભાગના સંયુક્ત ઉપક્રમે કરૂણા અભિયાન-2020 કેન્દ્રનું કલ્યાણબાગ ખાતે શાસકપક્ષના નેતા સોનલબેન સોલંકીના હસ્તે ઉદઘાટન કરીને ખુલ્લું મૂકાયું હતું. જેમાં વન વિ‌ભાગના અધિકારી, કર્મીઓ,પાલિકાના વિપક્ષ નેતા ગીરીશ દેસાઇ, ઉપપ્રમુખ ઉર્મી દેસાઇ, સીઓ જે.યુ.વસાવા, જીવદયા પ્રેમી મહેશ ચૌહાણ, પક્ષીપ્રેમી કાર્યકરો, સભ્યો હેતલ પટેલ, નિમિષા ટંડેલ હાજર હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો