તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ|કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનાના લાભાર્થીઓના ઘરેઘર કમ‌‌ળ‌ દિપક પ્રગટાવવાનો કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનાના લાભાર્થીઓના ઘરેઘર કમ‌‌ળ‌ દિપક પ્રગટાવવાનો કાર્યક્રમ ભાજપના કાર્યકરો દ્વારા યોજાયો હતો. વલસાડના અબ્રામા વાવફળિયાથી શરૂ થયેલા રાત્રિ કાર્યક્રમમાં લાભાર્થીઓના ઘરે પહોંચી પ્રદેશ મહિલા મોરચાના મંત્રી દર્શિની કોટિયા, વિસ્તારક કલ્પના પટેલ (બીલીમોરા),પ્રદેશ મહિલા સંગઠનના કાર્યકર સોનલબેન સોલંકી,શહેર ભાજપ પ્રમુખ નિખિલ ચોકસી,યુવા ભાજપ અને મહિલા કાર્યકરોએ આવાસ,મા અમૃતમ કાર્ડ,પાલક માતા પિતા યોજનાના લાભાર્થીના ઘરે કમ‌‌‌ળ દિપક પ્રગટાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો