તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ મોરાભાગડા ગામે વાડી માલિકે ઠોર ખદેડતા ટોળાનો હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડના મોરા ભાગડા ઈટના ભઠ્ઠા પાસે આવેલી વાડીમાં ઢોર ખદેડયા જતા વાડીમાં હાજર પ્રેમી યુવાને જમીન માલિક સાથે ઝઘડો કર્યો હતો. યુવાને તેના 7 જેટલા મિત્રોને બોલાવી જમીન માલિકને લાકડાના ફાટક મારી ટીપી નાખ્યો હતો. લોકો આવી જતા જમીન માલિકનો બચાવ થયો હતો.

મોરા ભાગડા નવી નગરી ખાતે રહેતા 62 વર્ષીય સુમનભાઈ નરસિંહભાઇ દેખમુખ વાડીમાં ગામના રખડતા ઢોર આવી ગયા હતા. સુમનભાઈ તે ઢોરને બહાર કાઠી રહ્યા હતા. વાડીમાં પહેલાથી આવેલ અજાણ્યા યુવક યુવતી એમ સમજ્યા કે સુમનભાઈ તેમને પણ બહાર જવા કહી રહ્યા છે. જેથી પ્રેમી યુવાને સુમનભાઈ સાથે ઝઘડો કર્યો હતો. પ્રેમી યુવાને તેના 7 જેટલા મિત્રોને ફોન કરી સુમનભાઈની વાડી પાસે બોલાવ્યા હતા. ત્યારે સુમનભાઈ બાજુમાં રહેતા ભાઈના ઘરે ગયા હતા. પ્રેમી યુવન તેના મિત્રો સાથે સુમનભાઈને શોધતો ત્યાં આવી પહોંચ્યો હતો. સુમનભાઈને 8 યુવાનોએ લાકડાના ફટકાથી માર માર્યો હતો. આજુબાજુના રહીશો વચ્ચે પડતા તમામ યુવાનો ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત સુમનભાઈને સારવાર માટે 108માં હોસ્પિટલમાં ખસેડાયા હતાં.વલસાડના મોરા ભાગડા ઈટના ભઠ્ઠા પાસે આવેલી વાડીમાં ઢોર ખદેડયા જતા વાડીમાં હાજર પ્રેમી યુવાને જમીન માલિક સાથે ઝઘડો કર્યો હતો. યુવાને તેના 7 જેટલા મિત્રોને બોલાવી જમીન માલિકને લાકડાના ફાટક મારી ટીપી નાખ્યો હતો. લોકો આવી જતા જમીન માલિકનો બચાવ થયો હતો.

મોરા ભાગડા નવી નગરી ખાતે રહેતા 62 વર્ષીય સુમનભાઈ નરસિંહભાઇ દેખમુખ વાડીમાં ગામના રખડતા ઢોર આવી ગયા હતા. સુમનભાઈ તે ઢોરને બહાર કાઠી રહ્યા હતા. વાડીમાં પહેલાથી આવેલ અજાણ્યા યુવક યુવતી એમ સમજ્યા કે સુમનભાઈ તેમને પણ બહાર જવા કહી રહ્યા છે. જેથી પ્રેમી યુવાને સુમનભાઈ સાથે ઝઘડો કર્યો હતો. પ્રેમી યુવાને તેના 7 જેટલા મિત્રોને ફોન કરી સુમનભાઈની વાડી પાસે બોલાવ્યા હતા. ત્યારે સુમનભાઈ બાજુમાં રહેતા ભાઈના ઘરે ગયા હતા. પ્રેમી યુવન તેના મિત્રો સાથે સુમનભાઈને શોધતો ત્યાં આવી પહોંચ્યો હતો. સુમનભાઈને 8 યુવાનોએ લાકડાના ફટકાથી માર માર્યો હતો. આજુબાજુના રહીશો વચ્ચે પડતા તમામ યુવાનો ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત સુમનભાઈને સારવાર માટે 108માં હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરી હુમલો કર્યો
વાડીમાં અજાણ્યા પ્રેમી યુવક-યુવતીને પ્રેમમાં ખલેલ પડતા સુમનભાઈ ઉપર મિત્રો બોલાવી હુમલો કરવામાં આવ્યો હતો. જુના કોસંબા રોડ ઉપર પ્રેમી યુગલોનો ત્રાસ વધી રહ્યો છે. અમારી જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરી અમારા ઉપર હુમલો કરે તે ન ચલાવી લેવાય. ધર્મેશ સુમન દેશમુખ, પુત્ર

ભાસ્કર ન્યૂઝ|વલસાડ

વલસાડના મોરા ભાગડા ઈટના ભઠ્ઠા પાસે આવેલી વાડીમાં ઢોર ખદેડયા જતા વાડીમાં હાજર પ્રેમી યુવાને જમીન માલિક સાથે ઝઘડો કર્યો હતો. યુવાને તેના 7 જેટલા મિત્રોને બોલાવી જમીન માલિકને લાકડાના ફાટક મારી ટીપી નાખ્યો હતો. લોકો આવી જતા જમીન માલિકનો બચાવ થયો હતો.

મોરા ભાગડા નવી નગરી ખાતે રહેતા 62 વર્ષીય સુમનભાઈ નરસિંહભાઇ દેખમુખ વાડીમાં ગામના રખડતા ઢોર આવી ગયા હતા. સુમનભાઈ તે ઢોરને બહાર કાઠી રહ્યા હતા. વાડીમાં પહેલાથી આવેલ અજાણ્યા યુવક યુવતી એમ સમજ્યા કે સુમનભાઈ તેમને પણ બહાર જવા કહી રહ્યા છે. જેથી પ્રેમી યુવાને સુમનભાઈ સાથે ઝઘડો કર્યો હતો. પ્રેમી યુવાને તેના 7 જેટલા મિત્રોને ફોન કરી સુમનભાઈની વાડી પાસે બોલાવ્યા હતા. ત્યારે સુમનભાઈ બાજુમાં રહેતા ભાઈના ઘરે ગયા હતા. પ્રેમી યુવન તેના મિત્રો સાથે સુમનભાઈને શોધતો ત્યાં આવી પહોંચ્યો હતો. સુમનભાઈને 8 યુવાનોએ લાકડાના ફટકાથી માર માર્યો હતો. આજુબાજુના રહીશો વચ્ચે પડતા તમામ યુવાનો ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત સુમનભાઈને સારવાર માટે 108માં હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...