તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ|કોચવાળા સેગવા રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપ ક્રિકેટ કપનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|કોચવાળા સેગવા રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપ ક્રિકેટ કપનું આયોજન કરાયું હતું. જેમાં વાંકલની રાજપૂત ઇલેવન ચેમ્પિયન બની હતી. સતત બીજા વર્ષે વાંકલ ટીમ ચેમ્પિયન રહી છે. વાંકલનો ખેલાડી જિમ્મી દરબાર મેન ઓફ ધી ટુર્નામેન્ટ રહ્યો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ ઉદ્દઘાટક તરીકે ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ધરમપુર પાલિકાના પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ, સેગવાના પૂર્વ સરપંચ સુલેમાન ભાઈલ અને નમો ગ્રુપ નાનુભા રાઠોડ પણ આ ટૂર્નામેન્ટમાં સહયોગી રહ્યા હતા. આ ટૂર્નામેન્ટના આયોજક સંજયસિંહ ઠાકોરે સૌ ઉપસ્થિત અગ્રણીનો અને સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો