તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ|વલસાડ-ધરમપુર રોડ પર આવેલા ગાડરિયા ગામે ઙેઠલા ફળિયા ખાતે આગામી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|વલસાડ-ધરમપુર રોડ પર આવેલા ગાડરિયા ગામે ઙેઠલા ફળિયા ખાતે આગામી 4થી માર્ચે સોમવારે ઘૃશ્મેશ્વર મહાદેવના મંદિરે 15મો મહાશિવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં સવારે 9 કલાકે પૂજાવિધી શરૂ થશે. ભક્તો માટે મહાપ્રસાદ બપોરે 12 કલાકે શરૂ કરાશે. આ પ્રસંગે ઉપસ્થિત ભક્તોએ પૂજા-અર્ચના કરી મહાપ્રસાદનો લાભ લેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો